કવિ કાગ એવૉર્ડ

વર્ષ ૨૦૦૨થી ગુજરાતી લોકસાહિત્ય અને ચારણીસાહિત્યમાં ઉત્તમતાનું સન્માન

ઉત્તમતાની ઉજવણી 2002થી

કાળક્રમે નાશવંત થઈ રહેલો સાહિત્યનો અમૂલ્ય વારસો ટકાવવા, જાળવવા અને લોકો સુધી પહોચાડવા માટે છેલ્લા બે દાયકાથી પ્રતિવર્ષ ભક્તકવિ પદ્મશ્રી દુલા ભાયા કાગની પુણ્યતિથી “કાગ ચોથ” (ફાગણ સુદ ચોથ) ના દિવસે એમની કર્મભુમિ કાગધામ (મજાદર) ખાતે વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં "કાગ ના ફળિયે કાગ ની વાતું", લોક સાહિત્ય - ચારણી સાહિત્યમાં પ્રદાન બદલ પૂજ્ય મોરારીબાપુ પ્રેરિત “કાગ એવૉર્ડ” અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતના નામી-અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે.

110+

15+

રાજસ્થાની વિદ્વાનો

ગુજરાતી ડાયરાના લોકકલાકારો, ચારણી સાહિત્યનાં વિદ્વાનો અને સાહિત્ય ક્ષેત્રે સંશોધન માટે રાજસ્થાની વિદ્વાનને, આમ પ્રતિવર્ષ કુલ પાંચ એવૉર્ડ આપવામાં આવે છે. આ લોકસાહિત્યના મર્મીઓને પ્રોત્સાહનરૂપી રૂ.૫૧ હજારની ધનરાશી અને સ્મૃતીચિન્હ અર્પણ કરી, શાલઓઢાડી પૂજ્ય મોરારીબાપુ તથા કાગપરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. એવોર્ડ અર્પણવિધિ બાદ પુજ્ય મોરારીબાપુ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું સંકલન-સંચાલન ચારણી સાહિત્ય અને લોક સાહિત્યના મર્મજ્ઞ ડો. બળવંત જાની સંભાળે છે.

કુલ પુરસ્કૃતો

કાગ એવૉર્ડ

વર્ષ ૨૦૦૨થી સન્માનિત મહાનુભાવો

3 માર્ચ, 2025 - સોમવાર

  1. સ્વ . શ્રી ભાઈલાલભાઈ કવિ

  2. શ્રી આશાનંદભાઈ ગઢવી (ઝરપરા)

  3. શ્રી ધનરાજભાઈ ગઢવી (અમદાવાદ)

  4. શ્રી અમુદાનભાઈ ગઢવી

  5. શ્રી લક્ષ્મણદાન કવિયા (રાજસ્થાન)

13 માર્ચ, 2024 - બુધવાર

  1. સ્વ . શ્રી મનુભાઈ જોધાણી

  2. શ્રી દેવરાજભાઈ ગઢવી

  3. શ્રી રાજુભાઈ દવે

  4. શ્રી લાખણશીભાઈ ગઢવી

  5. શ્રી ગિરધરદાન રતનુ (રાજસ્થાન)

23 ફેબ્રુઆરી, 2023 - ગુરુવાર

  1. સ્વ. શ્રી નાગભાઈ લાખાભાઈ ખળેલ

  2. શ્રી હરેશદાન સુરુ

  3. શ્રી ઈશુદાન ગઢવી (રતનુ)

  4. શ્રી નિલેશભાઈ પંડયા (રાજકોટ)

  5. શ્રી ગજાદાન ચારણ (રાજસ્થાન)

6 માર્ચ, 2022 - રવિવાર

  1. સ્વ . શ્રી મેઘરાજ મુળુભા ગઢવી

  2. શ્રી યશવંત લાંબા

  3. ડૉ. શ્રીમતી ઈન્દુબેન પટેલ (કોટા) 

  4. શ્રીમતી ભાવનાબેન લાબડીયા અને શ્રીમતી સંગીતાબેન લાબડીયા

  5. શ્રી મહેન્દ્ર ભાણાવત (રાજસ્થાન)

17 માર્ચ, 2021 - બુધવાર

27 ફેબ્રુઆરી, 2020 - ગુરુવાર

  1. સ્વ . શ્રી ગીગાભાઈ બારોટ (ડોળિયા)

  2. સ્વ. શ્રી મનુભાઈ ગઢવી (મુંબઈ)

  3. શ્રી બળવંતભાઈ જાની (રાજકોટ)

  4. શ્રી યોગેશભાઈ બોક્ષા

  5. શ્રીમતી કાશીબેન ગોહિલ (ભાવનગર) 

  6. શ્રી  નાહરસિંહ જાસોલ (રાજસ્થાન)

  1. સ્વ . શ્રી નરહરદાનજી સુરુ

  2. શ્રી રતિલાલ નાથાલાલ દવે

  3. શ્રી અનુભા ગઢવી

  4. શ્રી રાજભા ગઢવી (ગીર)

  5. શ્રી ભવાનીસિંહ સમોર (રાજસ્થાન)

  1. સ્વ . કવિશ્રી ત્રાપજકર

  2. શ્રી વસંતભાઈ ગઢવી

  3. શ્રી કીર્તીદાન ગઢવી

  4. આકાશવાણી કેન્દ્ર રાજકોટ

  5. શ્રી રઘુરાજસિંહ હાડા (રાજસ્થાન)

  1. સ્વ . શ્રી ભૂધરજી જોશી

  2. શ્રી ગોવિંદ અમરા ગઢવી

  3. શ્રી હરદાનજી ખડીયા

  4. શ્રીમતી દમયંતીબેન રાઠોડ

  5. ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર

  6. શ્રી દેવકરણસિંહ રાઠોડ (રાજસ્થાન)

  1. સ્વ . શ્રી ઠાર્યાભગત

  2. શ્રી વસંતદાસ હરિયાણી

  3. શ્રી માયાભાઈ આહીર

  4. શ્રી મેરાણ ગઢવી

  5. શ્રી ડૉ. કલ્યાણસિંહ શેખાવત (રાજસ્થાન)

6 માર્ચ, 2019 - રવિવાર

19 ફેબ્રુઆરી, 2018 - સોમવાર

2 માર્ચ, 2017- ગુરુવાર

  1. સ્વ . શ્રી રણછોડદાદા જોશી

  2. શ્રી અરવિંદ બારોટ

  3. શ્રી કવિ આલ

  4. શ્રી ગોવર્ધન શર્મા

  5. શ્રી અર્જુનદેવ ચારણ (રાજસ્થાન)

  1. સ્વ . શ્રી માવદાનજી રતનુ

  2. શ્રી પ્રભુદાન સુરુ

  3. શ્રી બિહારી ગઢવી

  4. શ્રી ડૉ. રમણીક મારુ

  5. શ્રી સોહનદાન ચારણ (રાજસ્થાન)

  1. સ્વ . શ્રી દુલેરાય કાલાણી 

  2. શ્રી પાલુ ભગત 

  3. શ્રીમતી પુષ્પાબેન છાયા

  4. શ્રી જોરાવરસિંહ જાદવ

  5. શ્રી ઓમકારસિંહ લખાવત (રાજસ્થાન)

12 માર્ચ, 2016 - શનિવાર

22 ફેબ્રુઆરી, 2015 - રવિવાર

4 માર્ચ, 2014 - મંગળવાર

  1. સ્વ . શ્રી રતીકુમાર વ્યાસ

  2. શ્રી અભેસિંહ રાઠોડ

  3. શ્રી નરોત્તમ રાઠોડ

  4. શ્રી લક્ષ્મણભાઈ પી. ગઢવી

  5. શ્રી ડૉ. શક્તિદાન કવિયા (રાજસ્થાન)

  1. સ્વ . શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી

  2. શ્રી શિવદાન ગઢવી

  3. શ્રી હરસૂર ગઢવી

  4. શ્રી પ્રફુલ દવે

  5. શ્રી ચંદ્રપ્રકાશ દેવલ (રાજસ્થાન)

  1. સ્વ . શ્રી બાપલભાઈ ગઢવી

  2. શ્રી હરિસિંહ મોજદાન મેહડુ

  3. શ્રી ડૉ. હસુ યાજ્ઞિક

  4. શ્રીમતી દિવાળીબેન ભીલ

  5. શ્રી વિજેદાન ડેથા (રાજસ્થાન)

15 માર્ચ, 2013 - શુક્રવાર

26 ફેબ્રુઆરી, 2012 - રવિવાર

9 માર્ચ, 2011- બુધવાર

  1. સ્વ . શ્રી ગીગુભાઈ લીલા

  2. શ્રી ભીખુદાન ગઢવી 

  3. શ્રી મહેશદાન મિષણ

  4. શ્રી દોલત ભટ્ટ

  1. સ્વ . શ્રી બચુંભાઈ ગઢવી

  2. શ્રીમતી સરોજબેન ગુંડાની

  3. શ્રી ઈશરદાન ગઢવી

  4. શ્રી કનુભાઈ જાની

  1. સ્વ . શ્રી આપાભાઈ કાળાભાઈ ગઢવી

  2. શ્રી નિરંજન રાજ્યગુરુ

  3. શ્રી જિતુદાન ગઢવી

  4. શ્રી કવિ પાલ

18 ફેબ્રુઆરી, 2010 - ગુરુવાર

28 ફેબ્રુઆરી, 2009 - શનિવાર

18 માર્ચ, 2008 - મંગળવાર

  1. સ્વ . શ્રી વિવરામ હરિયાણી

  2. શ્રી રતુભાઈ રોહડિયા

  3. શ્રી પ્રાણલાલ વ્યાસ

  4. શ્રી તખતદાન રોહડિયા

  1. સ્વ . શ્રી શંભુદાનજી ગઢવી

  2. શ્રી લાભુભાઈ ભાસળિયાં

  3. શ્રી અમરનાથ નાથજી

  4. શ્રી કરશનભાઈ પઢિયાર

  1. સ્વ . શ્રી ખેતસિંહ મિષણ

  2. શ્રી બાબુભાઈ રાણપુરા

  3. શ્રી પુંજત રબારી

  4. શ્રી દરબાર પુંજાવાળા

21 માર્ચ, 2007 - બુધવાર

26 માર્ચ, 2006 - રવિવાર

14 માર્ચ, 2005 - સોમવાર

  1. સ્વ . શ્રી લાખાભાઈ ગઢવી

  2. શ્રી અમરદાસજી ખારાવાળા

  3. શ્રી કવિ દાદ

  4. શ્રી અંબાદાન રોહડિયા

  1. સ્વ . શ્રી નારાયણદાન બલિયા

  2. સ્વ . શ્રી જેઠસૂર દવે

  3. સ્વ . શ્રી જયમલભાઈ પરમાર

  4. સ્વ . શ્રી કનુભાઈ બારોટ

  1. સ્વ . શ્રી પિંગળશીભાઈ પાતાભાઈ

  2. સ્વ . શ્રી મેરૂભા ગઢવી

  3. સ્વ . શ્રી હેમુભાઈ ગઢવી

  4. સ્વ . શ્રી કાનજીભાઈ બારોટ

26 ફેબ્રુઆરી, 2004 - મંગળવાર

24 માર્ચ, 2003 - સોમવાર

18 માર્ચ, 2002 - સોમવાર

man in brown shirt sitting on brown wooden bench
man in brown shirt sitting on brown wooden bench

Annual award ceremony